More ideas from TheOkhamandalTimes
More ideas from TheOkhamandalTimes
રાજાધીરાજ પ્રત્યે રબારી સમાજની અતૂટ શ્રદ્ધા; છેલ્લા 26 વર્ષથી સંઘ સાથે પગપાળા આવે છે દ્વારકામાં
રાજાધીરાજ પ્રત્યે રબારી સમાજની અતૂટ શ્રદ્ધા; છેલ્લા 26 વર્ષથી સંઘ સાથે પગપાળા આવે છે દ્વારકામાં અખિલ બ્રહ્માંડના માલિક એવા દ્વારકાધીશ સંગ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા ગુજરાત ભરમાંથી ભક્તો આવતા હોય છે. ત્યારે ધોળકાના રબારી સમાજ સતત 26 વર્ષથી પગપાળા દ્વારકા આવી ધૂમધામથી ફૂલડોલ ઉત્સવ ઉજવે છે. આ પગપાળા યાત્રાસંઘ ફાગણ સુદ નોમના દિવસે દ્વારકા પધારશે.
હર્ષદમાં અતિ પોરાણીક ભીડભંજન મંદિરનું શિવલિંગ ચોરાયેલ સાબરકાંઠાના હિંમતનગરથી મળ્યું
હર્ષદમાં અતિ પોરાણીક ભીડભંજન મંદિરનું શિવલિંગ ચોરાયેલ સાબરકાંઠાના હિંમતનગરથી મળ્યું હર્ષદમાં અતિ પૌરાણિક ભીડભંજન મહાદેવના મંદિરમાંથી ચોરાયેલ શિવલિંગ આજે મળ્યું. પોલીસે અંતે ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો હર્ષદના કિનારે આવેલ શિવલિંગ તેઓ ઘરે લાવીને સ્થાપિત કરે તો ફાયદો થશે એવી સપનાની વાત માનીને શિવલિંગની ચોરી કરીને સાબરકાંઠાના હિંમતનગરના લઈ ગયા અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી હોવાનું જાણવા મળેલ હાલ ચાર શખ્સો અને ત્રણ મહિલા શિવલિંગ લઈ ગયાનું તપાસમાં ખુલ્યું
પ્રધાનમંત્રી મોદીની વનતારા મુલાકાત ફાઇનલ 2 માર્ચના જામનગર આગમન તૈયારીઓ શરૂ
પ્રધાનમંત્રી મોદીની વનતારા મુલાકાત ફાઇનલ 2 માર્ચના જામનગર આગમન તૈયારીઓ શરૂ જામનગર નજીક નિર્માણ પામેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વન તારાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે. વડાપ્રધાન 2 માર્ચના રોજ જંગલ અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓને નિહાળશે. PM ના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
હવે ગુજરાતના બાળકો ભણશે નવો કોર્સ; આવતા વર્ષથી બદલી જશે વિધાર્થીઓના પાઠયપુસ્તક
હવે ગુજરાતના બાળકો ભણશે નવો કોર્સ; આવતા વર્ષથી બદલી જશે વિધાર્થીઓના પાઠયપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આવતા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી, ધો.7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી પુસ્તક બદલાશે. ઉપરાંત ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન તથા ધો.12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે.
ગુજરાતમાં એર ટેક્સી ભરી શકે છે ઉડાન; ટ્રાયલ માટે માંડવી અને અમદાવાદની કરાઇ પસંદગી
ગુજરાતમાં એર ટેક્સી ભરી શકે છે ઉડાન; ટ્રાયલ માટે માંડવી અને અમદાવાદની કરાઇ પસંદગી ભારતમાં એર ટેક્સીની શરૂઆત થઈ શકે છે. જેના ટ્રાયલ માટે કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે દેશના ચાર સ્થળોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતમાંથી કચ્છના માંડવી અને અમદાવાદની પણ પસંદગી થઈ છે